Vlog # 223 Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone. Bhav na Bhajan https://www.youtube.com/@Bhavnakebhajan JAYDEEP Travel vlogs https://www.youtube.com/@Jaydeepdpatel Hardik Patel ki Channel : https://www.youtube.com/@Chakajaambro Vlogging camera https://amzn.to/4axUIDp Vlogging lens https://amzn.to/2D38wLZ Joby Gorillapod https://amzn.to/2AkKmvj Rode mic https://amzn.to/2ZpPln8 GoPro hero 7 https://amzn.to/38eLCwG Mobile | GoPro gimbal https://amzn.to/2VEan04 simplex led https://amzn.to/2YMrbEb iPhone https://amzn.to/3emcCxE lensball https://lensball.com my twitter https://twitter.com/jaydeepdpatel_ my instagram https://www.instagram.com/jaydeepdpatel hazels instagram https://www.instagram.com/hezalnuts if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
ADVERTISEMENT
Jaydeep bhai nu face bimar hoi evu lage che thoduk face pr b dhyan aapo bhai noor chalyu gyu che face pr nu
સંધ્યા બેન આટલા કેમ મૂંઝાય ને રે છે 😢 ક્યાંક એમને બીક નથી ને પેલા મેરીઝ બગડ્યા એનો અસર આમા થશે એવું કઈ હોય તો બીક કાઢી નાખો બિન્દાસ enjoy kro😊
Sandyaben bahuj samjdar che
Jaydeep bhai age vadhare lage6 have
Sandhya is very understanding girl 👌😊♥️
Hardikbhai and sandhya bahuj samju che❤
સંધ્યા ના પિયર નું ઘર બતાવો 🙏🏻 સંધ્યા ના ફેમિલી સાથે બ્લોગ બનાવો 🙏🏻🫶🏻👍🏻🙏🏻
સરસ વીડિયો પણ જયદીપ ભાઈ સન્ધીયા નું નામ બગાડે છે સ્વભાવ સારો છે એટલે કઈ બોલતી નથી હસમુખ છે
Family vlog mast જોવા ની મોજ છે ઘર મા બાળકો કાકા કાકી એવુ બોલે એ આપણા કાઠિયાવાડ ની સાન છે
હવે જયદીપ ભાઈ મોટી ઉમરના લાગે છે,સારીકા સાથે મેચ નથી થાતા, મોઢું તો એકદમ દુકાળ ગ્રસ્ત માંથી આવીયા હોય એવું લાગે છે, હવે તમારા પીકચર નું કામ પુરુ થયું હોય, એમાં તમારો જે રોલ હોય એ પુરો થયો હોય તો થોડું સારું ખાવાનું ચાલુ કરો 😂
Happy brothers day hardik Bhai god bless u 🎉🎉🎉🎉🎉🎉
Sandhya ne kitchen ma pan kam krva dyo amare cooking krta jovu che ae saf safai j krti hoi cooking pan apay aetle ghar ni rudhi avi jai Baki sasu Jethani nai ape 😂negative na leta pan ae try kre che set thavanu badhi rite
Badshah aur unki rani pehli baar dekhne gaye tabhi unka reaction kaisa tha uska vdo banao..❤❤❤ Mumbai main hum traffic k wajah se kahi pe bhi jane k liye 1/2 ganta pehle nikalte hai
We earlier thought that Hardik bhai is the most simplest person in your house but Sandhya is more simple than him. એકદમ સરલ અને નિખાલસ વાલો સ્વભાવ 🤗
Hardik bhai right chhe paisa bachavo😊 Ticket tya j khridvani😊Hu pan aevu j karu chhu 😊
જયદીપ ભાઈ તમે અત્યારે મુવી મા જ કામ કરો છો.
બેંગલોર મા પણ બોમ્બે ની જેમ ટ્રાફિક બહુ જ વાત સાચી અડધી જીદગી નીકળી જાય
જેડી ભાઈ તમે સાઉથ ના હીરો લાગો છો
લાગે છે જયદીપ ભાઈ નું ગુજરાતી મુવી આવી રહ્યું છે મિટિંગ નું. કહી ને રોજ શુટિંગ કરવા જાય છે.
Aaje mumbai ma amuk jaga par varsad hato thodo etle kale Surat ma aavse