Vlog # 261 Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone. Bhav na Bhajan https://www.youtube.com/@Bhavnakebhajan JAYDEEP Travel vlogs https://www.youtube.com/@Jaydeepdpatel Hardik Patel ki Channel : https://www.youtube.com/@Chakajaambro Vlogging camera https://amzn.to/4axUIDp Vlogging lens https://amzn.to/2D38wLZ Joby Gorillapod https://amzn.to/2AkKmvj Rode mic https://amzn.to/2ZpPln8 GoPro hero 7 https://amzn.to/38eLCwG Mobile | GoPro gimbal https://amzn.to/2VEan04 simplex led https://amzn.to/2YMrbEb iPhone https://amzn.to/3emcCxE lensball https://lensball.com my twitter https://twitter.com/jaydeepdpatel_ my instagram https://www.instagram.com/jaydeepdpatel hazels instagram https://www.instagram.com/hezalnuts if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
ADVERTISEMENT
1. Dada સફેદ ઘોડા - હંમેશા દોડતા હોય 🐎 2. ભાવના બા - ચકલી - બધું જીણું જીણું સંઘરી રાખે 🐦 3. જયદીપ - કાગડો - આખો દિવસ કા કા ચાલુ હોય 4. સારિકા - ગાય - જેટલું થાય એટલું હા મા હા મેળવે, જરૂરત પડે તો શિંગડા મારે 5. હાર્દિક - કબૂતર - પોતાનામાં પડ્યા હોય. કોઈને આડા ન આવે 6. સંધ્યા - હરણ 🦌- એક જગ્યા એ હોય અજ નહી. ફુંદક્યા રાખે 7. હેઝલ - કાબર. બાપ્પા ની જેમ વાતો ચાલુ જ રહે ૮. કનિષ્ક - સસલું 🐰- ડાહ્યો ભોળો છોકરો
JD bhavna બેન સાચું કે છે. બાપ દાદાની કમાણી છે એટલે ચિંતા નહીં. સારિકા ઘરેલું છે એટલે સારું છે.
તમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર બધા એકબીજાનો સ્વભાવ સમજી લે તેવા છે
યુટ્યુબ ફેમિલી માં વિડીયો નંબર વન 😊✨👍
JD bhai- શિયાળ- clever minded & full of ideas Sarikabhabhi- સ્ત્રી સિંહ ( female lion) hardworking and always finds a way to things Hezu- ડોલ્ફિન- highly social & clever Kanishk- વાંદરાનું બચ્ચું- playful & naughty Bhavnamasi- મોર 🦚- always dressed well and perfect Uncle- બળદ - very hard working Hardikbhai- ઘોડો 🐎- managing office work well Sandhayabhabhi- સસલું- shy and quiet પ્લીઝ કોઈ ખોટું નઈ લગારતા 😊 કોઈ નામ ના ગમ્યું હોય તો 🙏🏼
Tamari family bav nice che aamne tamari family bav j game
A person who work in a lift is called a liftman not a watchman.😮
Dada tiger 🐅 che
મસાલા ના નામ બતાવ્યા એટલા તો વાટકામાં દેખાતા નથી સારિકાબેન બહુ ઓછો મસાલો છે 😂
Jay shree giriraji dharAn ki Jay ho ♥
જય ટપકેશ્વર મહાદેવ ❤
હર હર મહાદેવ 😊❤❤❤
જયદિપ ભાઇ શિયાળ જેવા છે સલાક
Tamari momi na lithe bock jov chu jayadeef bhai😊
સાચું કીધું ભાવનામાસી એ કે લસણ ની smell બેસે તેમ સારો વઘાર થાય. તમે જે રીતે પેલી મિક્ષ દાળ વધારો છો તેવી રીતે આ પણ વધારો તો બોવ જ સરસ લાગશે. અને ફોતરા વાળી દાળ પણ બની શકે પણ આપણે ગુજરાતી નથી બનાવતા તે કદાચ રાજસ્થાન અને બીજા રાજ્ય માં બને છે.
Je farmer hoy aene varsad ni kadar hoy like Dinesh uncle 😊Ame pan farmer j chhiye😊 Thank you bhgwan ❤
काका राम राम 🙏 जय किसान जय जवान 🇮🇳 आजे हमारे खांभा गीर मांय जोरदार वरसादपडोहो
Aje comment padhane me bhut mja aya
Jay shree Krishna 🙏
રાધે રાધે જયશ્રી કૃષ્ણ બધાને