0:00
2:20
2:20

Rajkot Unique Solar Car : ટ્રાફિકથી કંટાળીને બનાવી નાનકડી સોલાર કાર, રસ્તા પર લોકો જોતાં રહી જાય છે

Autos and Vehicles

#Rajkot #Car #Solarcar રાજકોટમાં ટ્રાફિકથી પરેશાન થઈને એક વ્યક્તિએ પોતાના કારખાનામાં અનોખી સોલાર કાર તૈયાર કરી છે. આ સોલાર કાર માત્ર 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે અને ટ્રાફિકમાં સરળતાથી નીકળી શકે છે. આ કાર સંપૂર્ણપણે બેટરી સંચાલિત છે. તડકામાં 7 થી 8 કલાકમાં અથવા ઘરે 3 કલાકમાં ચાર્જ થઈને આ કાર આશરે 90 કિલોમીટર સુધી ચાલી શકે છે. બે લોકોની બેસવાની ક્ષમતા ધરાવતી આ નાની કાર બનાવવા પાછળ એક વર્ષની મહેનત અને આશરે બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. વીડિયો : બિપિન ટંકારીયા અને દિતિ બાજપેયી બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029VaawoDgC1Fu6slfo4f0R Privacy Notice : https://www.bbc.com/gujarati/articles/cndd16rdx7jo તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati

ADVERTISEMENT
Comments 18 caitlin_macdonald: Atleast safe than riding a scooter especially for elders , …