Vlog # 246 Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone. Bhav na Bhajan https://www.youtube.com/@Bhavnakebhajan JAYDEEP Travel vlogs https://www.youtube.com/@Jaydeepdpatel Hardik Patel ki Channel : https://www.youtube.com/@Chakajaambro Vlogging camera https://amzn.to/4axUIDp Vlogging lens https://amzn.to/2D38wLZ Joby Gorillapod https://amzn.to/2AkKmvj Rode mic https://amzn.to/2ZpPln8 GoPro hero 7 https://amzn.to/38eLCwG Mobile | GoPro gimbal https://amzn.to/2VEan04 simplex led https://amzn.to/2YMrbEb iPhone https://amzn.to/3emcCxE lensball https://lensball.com my twitter https://twitter.com/jaydeepdpatel_ my instagram https://www.instagram.com/jaydeepdpatel hazels instagram https://www.instagram.com/hezalnuts if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
ADVERTISEMENT
सारिका बहिन ट्रेफिक गाड़ियों का होता है लोगों की भीड़ मतलब crowd होती है!
સંધ્યા કેમ તમે ટોક ટોક કરો છો
જયદીપભાઈ તમારા બધા જ vlogs ખૂબ જ સરસ અને દિલને સ્પર્શી જાય એવા હોય છે. દરેક vlog માં તમારા પરિવાર વચ્ચેનો પ્રેમ એકતા લાગણી અને ખુશી સ્પષ્ટ જોવા મળે છે. તમે બધા સાથે મળીને જે મસ્તી હાસ્ય અને યાદગાર પળો બનાવો છો એ જોવાની ખૂબ જ મજા આવે છે. પરિવાર સાથેનો તમારો સમય અને એકબીજા પ્રત્યેનો પ્રેમ ખરેખર પ્રેરણાદાયક છે. ખાસ કરીને તમારા પપ્પાના સુવિચારો. તેમના શબ્દોમાં અનુભવ સમજણ અને જીવનની ઘણી મોટી શીખ છુપાયેલી હોય છે, જે દરેકને કંઈક નવું શીખવે છે. તમારા vlog માત્ર મનોરંજન નથી આપતા પરંતુ જીવનના મૂલ્યો અને પરિવારનું મહત્વ પણ સમજાવે છે. તમે બધા આમ જ હસતા રમતા અને એકબીજા સાથે પ્રેમથી રહેતા રહો. તમારા દરેક vlog ની આતુરતાથી રાહ જોવાય છે.
Sarika ma ne sandhya ma bhavna mashi bau bhedbhav kre che please avu na kro bane n ek sarkhu rakhu khotu na lagadta ho
Sarika kharab na lagvata pan Sandhya kam karti hoy kitchen ma Tyre video lyo etle loko ne em na lage ke tame ene kam karva deta nathi😅😅
બહુ જ મજા આવી વિડિયો જોવાની. ભાવના માસી જ્યારે જયદીપ ને વઢે છે ત્યારે બહુ મજા આવે છે 😂😂😂🎉🎉🎉
જયદીપ ભાઈ અમનેતો બોવજ મજાઆવેછે મનેતો માસી તમારા પર ખીજવાય ત્યારે બોવ હસવું આવેછે ભાવના માસી બોવજ સારાછે
જયદીપ ભાઈ મસ્કા મારી ને બઘું કામ કરાવી લે છે 🎉❤🎉😂😅
Sandhya kai kam j nai krti kitchen ma to kam j nai krti
suvichar pani me ghol kr jaydeep ko pila do. wah sarika kya shoot mara h. aap bhi simpalye has diye , nice patel paaji😂❤
ભાવના માસી અમાસ ના દિવસ સારુ કામ ના કરાય તમે વોશિંગ મશીન લાવ્યા એની વાત કરૂં છું
What blog Masi thank you look after both Sarika & Sandhya keep doing that keep supporting them❤❤❤
Khub j saras video che aajno. Sarika tame Somvati Amas na aatla saras darshan karavya ena mate dil thi Thanks 😊 Sandhya kem sathe nathi aavya? AAJNA VLOG NO BEST PART JE LASTMA JAYDEEPBHAI E KIDHU EK LADY NI VAT. AA J BADHA INCIDENTS TAMARA WHOLE FAMILY NE KHUB J BLESSINGS 🙌 AAPE CHE. SO PROUD 👍
There was no traffic it’s called crowd pls
જયદીપભાઈ તમારો વિડીયો બહુ સરસ છે ભાઈ .U.S.A
જયદીપભાઈ વાળ કાપી નાખું નથી આરા લગતા
Jay shree Krishna ❤❤❤
J d bhai aap logo ko 2washing machine rakhna chahiye 1on Ground floor2nd on top floor Aap ke Ghar ke members ke hisab se
જયદીપ ભાઈ ભાવનામાસી ની એક્ટિંગ ખુબજ સરસ કરે છે
Wah mast khush rho moj 👍🙌🌹Jsk Jai Matji moj moj 😀😀👍🙌👌