Vlog # 233 Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone. Bhav na Bhajan https://www.youtube.com/@Bhavnakebhajan JAYDEEP Travel vlogs https://www.youtube.com/@Jaydeepdpatel Hardik Patel ki Channel : https://www.youtube.com/@Chakajaambro Vlogging camera https://amzn.to/4axUIDp Vlogging lens https://amzn.to/2D38wLZ Joby Gorillapod https://amzn.to/2AkKmvj Rode mic https://amzn.to/2ZpPln8 GoPro hero 7 https://amzn.to/38eLCwG Mobile | GoPro gimbal https://amzn.to/2VEan04 simplex led https://amzn.to/2YMrbEb iPhone https://amzn.to/3emcCxE lensball https://lensball.com my twitter https://twitter.com/jaydeepdpatel_ my instagram https://www.instagram.com/jaydeepdpatel hazels instagram https://www.instagram.com/hezalnuts if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
ADVERTISEMENT
જયદીપ ભાઈ આતો અમારા જૈનો ની રેસીપી છે ફજેતો જે કેરી ન ગોટલા માંથી બને છે અને a રસ રોટલી ખાધા પછી ભાત અને છૂટી માગણીદળ જોડે ફજેતો ખાવામાં આવે છે એટલે રસ જલ્દી પચી જાય છે અને આ થોડો પાતળો બને છે
ફજેતો બહુ જૂની ને જાણીતી રેસીપી છે .
Sandhya bichari pachl ubhi ubhi jove che tene sathe rakh sarika
gujarati jain family daily Aam rash ke sath fajeto (kadi) banave chhe 100 varsh juni recipe chhe. traditional style chhe
Aap k ghar pehli baar bani hey hum salose banate hey very old n gold recipe
It’s a very old recipe from Tarla Dalal. We make it.
જયદીપ ભા ઈ આજૂની રેસીપી ફજેતી ગોટલા ધો ઈ ને કરવાનો હોય કેરી સીઝનમા વાણિયા ના ઘરે રોજ ફજેતી હોય અમે તો વર્ષોથી બનાવીછી ધી મા વધારકરો
ફજીતા સાથે મગની છૂટી દાળ ભાત સારી લાગે. એમાં કોઈ જાતની ગળાશ ન આવે .
Amdavad ma bdha na gare aa roj bne che gotli dhoi ne banave
Tame loko kayi Duniya ma Raho cho Aa to varso juni Receipe che
ફજેતો જ કહેવાય,અમે બનાવીએ છીએ જીરું નો વઘાર કરાય અને મરી ને શેકેલુ જીરું ને મીઠો લીમડો, સાકર નો સ્વાદ વધારે સારો લાગે છે
Ame to 35 years thi fajeto karia chia Ras ni season ma ame dal na banavia Fageto j karia
महाराष्ट्र में भी आम की कढी बनती है. ये बहुत पुरानी वानगी है. गुजरात में थाली परोसने वाले बहोतसारे हाॅटेल में भी ये मिलता है .बढीया लगता है. आपने नही खाया ये आश्चर्य की बात है.
કટકી કેરી કરીને જે છાલ ને ગોટલા નીકળે એને ધોઈ ને એનો ફજેતો બનાવે. આની સાથે ખાવા માં કટકી કેરી લટકે મગની દાળ બટેટા નું શાક પુરી ને ફજેતા નું ભોજન હોય સારીકા ને ભાવના બેન ને ખબર જ છે. 👌👌👌👌😘🤗😀 viedo 👌👌👌
આ ફજેતો બનાવીએ એમાં અમે એક ચમચી સૂંઠ પાવડર પણ નાખીએ એટલે કેરી નો રસ સરસ પચી જાય અમે વરસો થી બનાવીએ છીએ...કેરી ના ગોટલા ધોઇ ને એનાથી બનાવાય...કભી થી પાતળો બનાવાય
કાનુડાને ઉનાળામાં મલમલના જરી વગરના સાદા વસ્ત્ર ધરાય. આ વસ્ત્રમાં તો પ્રભુને પણ ગરમી થાય.
આ રસનું ના થાય. કેરીના ગોટલા ધોઈ તેનું પાણીને દહીંનું હોય
અરે આ તો બહુજ જૂની ને જાણીતી વાનગી છે જૈન લોકો તો કેરીની સીઝન માં કાયમ બનાવે છે કેરીની ગોટલી ઉપર નો પલ્પ માંથી બનાવાય.. ખાસ કરીને અમદાવાદ માં તો બધાના ઘરે બને. કઈ નવીન નથી આમાં.
Aa koi new recipe nthi Summer ma mostly bdha na ghare bane j chhe
It's call fejeto kadhi we also making since many years